સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
12 NOV 2021 9:23AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 110.79 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,516 નવા કેસ નોંધાયા
સાજા થવાનો દર હાલમાં 98.26% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 13,155 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,38,14,080 દર્દીઓ સાજા થયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.40% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,37,416 થયું, 267 દિવસમાં સૌથી નીચો
દૈનિક પોઝિટિવીટી દર 1.07% પહોંચ્યો, છેલ્લા 39 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 49 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.10% છે
કુલ 62.10 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1771128)
Visitor Counter : 249