રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ વર્ષ 2021 માટે પદ્મ પુરસ્કારો એનાયત કર્યા

Posted On: 09 NOV 2021 1:58PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદે આજે સવારે (9 નવેમ્બર, 2021) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ-1માં વર્ષ 2021 માટે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો અર્પણ કર્યા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહ મંત્રીનો સમાવેશ થાય છે.

વર્ષ 2021 માટે આ પુરસ્કારોનો પ્રથમ સેટ હતો, એવોર્ડનો બીજો સેટ આજે સાંજે સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ-IIમાં રજૂ કરવામાં આવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1770267)