સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
08 NOV 2021 9:12AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 108.47 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,451 નવા કેસ નોંધાયા
સાજા થવાનો દર હાલમાં 98.24% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 13,204 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,37,63,104 દર્દીઓ સાજા થયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.42% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,42,826 થયું, 262 દિવસમાં સૌથી નીચો
દૈનિક પોઝિટિવીટી દર 1.32% પહોંચ્યો, છેલ્લા 35 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 45 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.26% છે
કુલ 61.60 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1769950)
Visitor Counter : 215