સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 03 NOV 2021 9:08AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 107.29 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,903 નવા કેસ નોંધાયા

સાજા થવાનો દર હાલમાં 98.22% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 14,159 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,36,97,740 દર્દીઓ સાજા થયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.44% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,51,209 થયું, 252 દિવસમાં સૌથી નીચો

દૈનિક પોઝિટિવીટી દર 1.11% પહોંચ્યો, છેલ્લા 30 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 40 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.18% છે

કુલ 61.12 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1769136) Visitor Counter : 215