પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને ધનતેરસની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 02 NOV 2021 12:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "સૌ દેશવાસીઓને ધનતેરસની શુભકામનાઓ. ધનતેરસના ખાસ અવસર પર દરેકને શુભેચ્છાઓ."

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1768829) आगंतुक पटल : 268
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam