સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 106.31 કરોડને પાર


સાજા થવાનો દર હાલમાં 98.20%

છેલ્લા 24 કલાકમાં 12,514 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,58,817; 248 દિવસમાં સૌથી નીચો

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.17%) છેલ્લા 38 દિવસમાં 2% કરતા ઓછો

Posted On: 01 NOV 2021 10:06AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 12,77,542 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણનો દાયરો આજે સવારે 7 વાગ્યા સુધીકામચલાઉ અહેવાલ મુજબ 106.31 કરોડ (1,06,31,24,205) સુધી પહોંચી ગયો છે. આ 1,06,32,634 સત્રો દ્વારા પ્રાપ્ત થયો છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,79,141

બીજો ડોઝ

92,24,881

FLWs

પ્રથમ ડોઝ

1,83,71,702

બીજો ડોઝ

1,59,33,598

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

41,89,13,774

બીજો ડોઝ

14,24,08,610

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

17,49,26,935

બીજો ડોઝ

9,64,66,823

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,97,79,956

બીજો ડોઝ

6,67,18,785

કુલ

1,06,31,24,205

 

છેલ્લા 24 કલાકમાં 12,718 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) વધીને 3,36,68,560 થઈ છે.

પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.20%છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002YPLP.jpg

કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસોથી દૈનિક 50,000 ઓછા નવા કેસોનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે જે હવે સતત 127 દિવસોમાં ઓછો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 12,514 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003NZOR.jpg એક્ટિવ કેસલોડ હાલમાં 1,58,817 પર છે જે 248 દિવસમાં સૌથી ઓછો છે. હાલમાં દેશના કુલ પોઝિટિવ કેસના 0.46% સક્રિય કેસ છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00466GL.jpg દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વિસ્તૃત કરવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 8,81,379 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 60.92 કરોડ (60,92,01,294) સંચિત પરીક્ષણો કર્યા છે.

જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.17% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 38 દિવસોથી 2% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.42%નોંધાયો છે. દૈનિક સકારાત્મકતા દર છેલ્લા 28 દિવસોથી 2% ની નીચે અને સતત 63 દિવસોથી 3% ની નીચે રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005L15K.jpg

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1768351) Visitor Counter : 224