સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 29 OCT 2021 9:27AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 104.82 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,348 નવા કેસ નોંધાયા

સાજા થવાનો દર હાલમાં 98.19% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 13,198 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,36,27,632 દર્દીઓ સાજા થયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.47% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,61,334 થયું

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 35 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.18% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.12% પહોંચ્યો, છેલ્લા 25 દિવસથી 2% કરતા ઓછો

કુલ 60.58 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1767425) Visitor Counter : 189