રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ શ્રી કે. આર. નારાયણનને તેમની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
27 OCT 2021 11:55AM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (27 ઓક્ટોબર, 2021) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણનને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ શ્રી કે. આર. નારાયણનની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1766841)
મુલાકાતી સંખ્યા : 320