સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 103.53 કરોડને પાર
સાજા થવાનો દર હાલમાં 98.19%, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 13,451 નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,62,661) 242 દિવસમાં સૌથી ઓછું
સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.22%) છેલ્લા 33 દિવસમાં 2% કરતા ઓછો
Posted On:
27 OCT 2021 9:34AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં 55,89,124 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણનો દાયરો આજે સવારે 7 વાગ્યા સુધીકામચલાઉ અહેવાલ મુજબ 103.53 કરોડ (1,03,53,25,577) સુધી પહોંચી ગયો છે. આ 1,02,95,714 સત્રો દ્વારા પ્રાપ્ત થયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,78,437
|
બીજો ડોઝ
|
91,71,725
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,83,70,088
|
બીજો ડોઝ
|
1,57,92,606
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
41,12,06,354
|
બીજો ડોઝ
|
13,12,65,535
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
17,29,71,002
|
બીજો ડોઝ
|
9,28,01,459
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
10,86,31,844
|
બીજો ડોઝ
|
6,47,36,527
|
કુલ
|
1,03,53,25,577
|
છેલ્લા 24 કલાકમાં 14,021 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) વધીને 3,35,97,339 થઈ છે.
પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.19%છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.
કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસોથી દૈનિક 50,000 ઓછા નવા કેસોનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે જે હવે સતત 122 દિવસોમાં ઓછો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 13,451 નવા કેસ નોંધાયા છે.
સક્રિય કેસનું ભારણ 2 લાખની નીચે રહ્યું છે અને હાલમાં 1,62,661 પર છે જે 242 દિવસમાં સૌથી ઓછો છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.48% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વિસ્તૃત કરવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13,05,962 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 60.32 કરોડ (60,32,07,505) સંચિત પરીક્ષણો કર્યા છે.
જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.22% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 33 દિવસોથી 2% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.03%નોંધાયો છે. દૈનિક સકારાત્મકતા દર છેલ્લા 23 દિવસોથી 2% ની નીચે અને સતત 58 દિવસોથી 3% ની નીચે રહ્યો છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1766821)