સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
27 OCT 2021 9:13AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 103.53 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,451 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.48% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,62,661 થયું, 242 દિવસમાં સૌથી ઓછા
સાજા થવાનો દર હાલમાં 98.19% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 14,021 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,35,97,339 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 33 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.22% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.03% પહોંચ્યો, છેલ્લા 23 દિવસથી 2% કરતા ઓછો
કુલ 60.32 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1766820)
Visitor Counter : 235