સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 25 OCT 2021 9:20AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશના અંતર્ગત 102.27 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,306 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.49% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું 1,67,695 થયું, 239 દિવસમાં સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.18% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 18,762 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,35,67,367 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 31 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.24% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.43% પહોંચ્યો, છેલ્લા 21 દિવસથી 2% કરતા ઓછો

કુલ 60.07 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1766241) Visitor Counter : 192