સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 23 OCT 2021 9:31AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 101.30 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,326 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.51% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું 1,73,728 થયું, 233 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 98.16% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 17,677 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,35,32,126 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 29 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.24% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.20% પહોંચ્યો, છેલ્લા 19 દિવસથી 2% કરતા ઓછો

કુલ 59.84 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1765919) Visitor Counter : 208