સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
22 OCT 2021 9:16AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશના અંતર્ગત 100.59 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,786 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.51% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું 1,75,745 થયું, 232 દિવસમાં સૌથી ઓછા
સાજા થવાનો દર હાલમાં 98.16% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 18,641 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,35,14,449 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 119 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.31% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.19% પહોંચ્યો, છેલ્લા 53 દિવસથી 3% કરતા ઓછો
કુલ 59.70 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1765673)
Visitor Counter : 219