PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 19 OCT 2021 5:08PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 98.67 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,058 નવા કેસ નોંધાયા, 231 દિવસમાં ઓછા કેસ
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.54% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું 1,83,118 થયું, 227 દિવસમાં સૌથી ઓછું
  • સાજા થવાનો દર હાલમાં 98.14% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 19,470 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,34,58,801 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 116 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.36% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.11% પહોંચ્યો, છેલ્લા 50 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 59.31 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગતhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1764821

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1764822

આરોગ્ય મંત્રાલયે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે કોવિડ રસીકરણની સ્થિતિ અને પ્રગતિની સમીક્ષા કરી

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1764851

Tweets Links

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1764938) Visitor Counter : 177