સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 18 OCT 2021 9:24AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 97.79 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં 13,596 નવા કેસ. 230 દિવસમાં સૌથી ઓછા કેસ.

સક્રિય કેસ કુલ કેસના 1% કરતા ઓછા છે, હાલમાં 0.56% છે; માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,89,694 થયું, 221 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 98.12% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 19,582 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,34,39,331 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 115 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.37% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.37% પહોંચ્યો, છેલ્લા 49 દિવસથી 3% કરતા ઓછો

કુલ 59.19 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1764609) Visitor Counter : 203