સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
15 OCT 2021 9:48AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 97.14 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,862 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.60% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું 2,03,678 થયું, 216 દિવસમાં સૌથી ઓછું
સાજા થવાનો દર હાલમાં 98.07% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 19,391 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,33,82,100 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 112 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.42% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.43% પહોંચ્યો, છેલ્લા 46 દિવસથી 3% કરતા ઓછો
કુલ 58.88 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1764097)
Visitor Counter : 201