PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 07 OCT 2021 6:49PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 92.63 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ
  • સક્રિય કેસો કુલ કેસોના 1% કરતા ઓછા છે, હાલમાં 0.72% છે; માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,44,198 થયું, 204 દિવસમાં સૌથી ઓછું
  • સાજા થવાનો દર હાલમાં 97.95% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 24,602 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,32,00,258 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 104 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.68% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.57% પહોંચ્યો, છેલ્લા 38 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 57.86 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

 

Image

 

Image

 

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1761619  

કેન્દ્રએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-19 રસીકરણની પ્રગતિ અંગે સમીક્ષા કરી

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1761617

પ્રધાનમંત્રીએ પીએમ કેર્સ ભંડોળ હેઠળ સ્થાપવામાં આવેલા PSA ઓક્સિજન પ્લાન્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1761697

પ્રેસ રિલીઝ: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1761766

પ્રધાનમંત્રીના સંબોધનની લિન્ક: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1761750

સરકારે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના માટે દિશા-નિર્દેશ જારી કર્યા

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1761718

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1761858) Visitor Counter : 162