PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

પોસ્ટેડ ઓન: 04 OCT 2021 6:17PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 90.79 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં 20,799 નવા કેસ
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.78% છે માર્ચ 2020 પછી સૌથી ઓછું
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,64,458 થયું, 200 દિવસમાં સૌથી ઓછું
  • સાજા થવાનો દર હાલમાં 97.89% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 26,718 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,31,21,247 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 101 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.63% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.10% પહોંચ્યો, છેલ્લા 35 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 57.42 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

 

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1760681

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1760685

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આઈસીએમઆરના ડ્રોન-આધારિત વેક્સિન ડિલિવરી મોડેલ આઈ-ડ્રોનનો શુભારંભ કર્યો

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1760806

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(રીલીઝ આઈડી: 1760926) મુલાકાતી સંખ્યા : 177
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Marathi , Manipuri , Punjabi