સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
24 SEP 2021 9:24AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 84.15 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 31,923 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.89% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,00,162 થયું, 188 દિવસમાં સૌથી ઓછું
સાજા થવાનો દર હાલમાં 97.78% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 32,542 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,28,48,273 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 91 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.07% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.00% પહોંચ્યો, છેલ્લા 25 દિવસથી 3% કરતા ઓછો
કુલ 55.99 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1757544)
Visitor Counter : 232