PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 05 SEP 2021 4:27PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 68.46 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,766 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.24% થયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,10,048 થયું
  • સાજા થવાનો દર હાલમાં 97.42% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 38,091 દર્દીઓ સાજા થયા, કુલ 3,21,38,092 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી 2.62% છે, જે છેલ્લા 72 દિવસથી 3%થી ઓછો છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.45% પહોંચ્યો
  • કુલ 53.00 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

 

Image

કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1752212
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1752206

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1752378) Visitor Counter : 187