પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજસ્થાનના નાગૌર ખાતે માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
31 AUG 2021 10:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના નાગૌર ખાતે માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"રાજસ્થાનના નાગૌરમાં થયેલો ભયાનક માર્ગ અકસ્માત અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. તેમજ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું: પ્રધાનમંત્રી @narendramodi”
SD/GP/BT
(रिलीज़ आईडी: 1750651)
आगंतुक पटल : 257
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam