પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં જેવેલિનમાં રજત ચંદ્રક જીતવા બદલ દેવેન્દ્ર ઝાઝરીયાને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 30 AUG 2021 9:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ઝાઝરીયાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં જેવેલિનમાં રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"@DevJhajharia! શાનદાર પ્રદર્શન! આપણા સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એકે રજત ચંદ્રક જીત્યો. દેવેન્દ્ર ભારતને સતત ગૌરવ અપાવતા રહ્યા છે. તેમને અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. #Paralympics"

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1750328) आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam