PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

પોસ્ટેડ ઓન: 25 AUG 2021 6:46PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 59.55 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,593 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% થી પણ ઓછા થયા, હાલમાં ૦.99%
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,22,327 થયું
  • સાજા થવાનો દર હાલમાં 97.67% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 34,169 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,17,54,281 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 61 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.92% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.10% પહોંચ્યો, જે છેલ્લા 30 દિવસથી 3%થી ઓછો છે
  • પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 51.11 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

 

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1748758

કોવિડ-19 રસીકરણ અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1748760

કેન્દ્રએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-19 રસીકરણની પ્રગતિ અંગે સમીક્ષા કરી

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1748904

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1749071) મુલાકાતી સંખ્યા : 152
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Marathi , Manipuri