સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

प्रविष्टि तिथि: 08 AUG 2021 9:16AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 50.68 કરોડથી વધુ રસી આપવામાં આવી.

દેશભરમાં અત્યાર સુધી કુલ 3,10,99,771 દર્દી સ્વસ્થ થયા

રિકવરી દર હાલમાં 97.39% છે.

છેલ્લા 24 કલાક દરમિયાન 43,910 દર્દી સાજા થયા.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 39,070 નવા કેસો નોંધાયા.

ભારતમાં હાલમાં 4,06,822 સક્રિય કેસ છે.

સક્રિય કેસ કુલ કેસના 1.27 ટકા છે.

સાપ્તાહિક પોઝિટિવિટી દર 5 ટકાથી ઓછો છે, હાલમાં એ 2.38 ટકા છે.

દૈનિક પોઝિટિવિટી દર 2.27 ટકા છે, આ છેલ્લા 13 દિવસના 3 ટકાથી ઓછો છે.

ટેસ્ટિંગ ક્ષમતામાં ઉલ્લેખનીય રીતે વધારો થયો છે-અત્યાર સુધીમાં 48.00 કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(रिलीज़ आईडी: 1743781) आगंतुक पटल : 287
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam