સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 02 AUG 2021 9:36AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 47.22 કરોડ લોકોને રસી આપવામાં આવી

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,08,57,467 કરોડ દર્દી સાજા થયા

સાજા થવાનો દર 97.35% થયો

છેલ્લા 24 કલાકમાં 36,946 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 40,134 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,13,718 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.31% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.37% છે

દૈનિક પોઝિટિવિટી દર 2.81%એ પહોંચ્યો, 5%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 46.96 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1741394) Visitor Counter : 259