સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 43 કરોડના મહત્વપૂર્ણ લક્ષ્યાંકને પાર
આજે સવારે 7 વાગ્યા સુધી 46 લાખથી વધુ રસી ડોઝનું સંચાલન કરવામાં આવ્યું
અત્યાર સુધીમાં 18-44 વર્ષની વય જૂથમાં 14.38 કરોડથી વધુ રસી ડોઝનું સંચાલન કરવામાં આવ્યું
Posted On:
24 JUL 2021 8:19PM by PIB Ahmedabad
આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ ભારતનું એકત્રીત કોવિડ રસીકરણ કવરેજ 43 કરોડ (43,26,05,567) ના મહત્વપૂર્ણ લક્ષ્યાંક સાથે વધી ગયું છે. કોવિડ -19 રસીકરણના વૈશ્વિકરણના નવા તબક્કાની શરૂઆત 21 મી જૂનથી થઈ હતી. સાંજના સાત વાગ્યાના કામચલાઉ અહેવાલ મુજબ આજે લગભગ 46 લાખ (45,74,298) રસીના ડોઝ આપવામાં આવી છે.

આજે 18-44 વર્ષની વય જૂથમાં 22,80,435 રસી ડોઝ પ્રથમ ડોઝ તરીકે આપવામાં આવ્યા હતા અને 2,72,190 રસી ડોઝ બીજા ડોઝ તરીકે આપવામાં આવી છે. કુલ મળીને 37 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં 18 થી 46 વર્ષની વય જૂથના 13,77,91,932 વ્યક્તિઓને પ્રથમ ડોઝ મળ્યો છે અને રસીકરણ ઝુંબેશના તબક્કો -3 ની શરૂઆત થયા પછીથી કુલ 60,46,308 એ પોતાનો બીજો ડોઝ મેળવ્યો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ નામના ત્રણ રાજ્યોએ 18--44 વર્ષની વય જૂથમાં કોવિડ-19 રસી માટે 1 કરોડથી વધુના સંયુક્ત ડોઝ આપ્યા છે. આ ઉપરાંત, આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, કેરળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ દ્વારા પ્રથમ ડોઝ માટે 18-44 વર્ષની વય જૂથના 10 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડની રસી આપવામાં આવી છે.
નીચેનું કોષ્ટક હવે સુધી 18-44 વર્ષની વય જૂથ માટે સંચાલિત સંચિત રસી ડોઝ બતાવે છે.
ક્રમાંક
|
રાજ્ય
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
1
|
આંદામાન અને નિકોબાર ટાપુ
|
81152
|
99
|
2
|
આંધ્રપ્રદેશ
|
2973613
|
132377
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
347928
|
647
|
4
|
આસામ
|
3905675
|
159366
|
5
|
બિહાર
|
8767923
|
236680
|
6
|
ચંદીગઢ
|
291570
|
2399
|
7
|
છત્તીસગઢ
|
3513701
|
102835
|
8
|
દાદરા અને નગર હવેલી
|
232324
|
203
|
9
|
દમણ અને દીવ
|
163429
|
832
|
10
|
દિલ્હી
|
3578412
|
232611
|
11
|
ગોવા
|
488496
|
12799
|
12
|
ગુજરાત
|
10138867
|
353757
|
13
|
હરિયાણા
|
4153081
|
229673
|
14
|
હિમાચલ પ્રદેશ
|
1415973
|
3696
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
1367294
|
53580
|
16
|
ઝારખંડ
|
3186480
|
119482
|
17
|
કર્ણાટક
|
9461396
|
370214
|
18
|
કેરળ
|
3055225
|
261315
|
19
|
લદાખ
|
87645
|
20
|
20
|
લક્ષદ્વીપ
|
24566
|
138
|
21
|
મધ્યપ્રદેશ
|
12495774
|
568092
|
22
|
મહારાષ્ટ્ર
|
10351296
|
452377
|
23
|
મણિપુર
|
499212
|
1940
|
24
|
મેઘાલય
|
420175
|
606
|
25
|
મિઝોરમ
|
347321
|
1260
|
26
|
નાગાલેન્ડ
|
336036
|
738
|
27
|
ઓડિશા
|
4404488
|
322685
|
28
|
પુડુચેરી
|
248094
|
2075
|
29
|
પંજાબ
|
2355778
|
83483
|
30
|
રાજસ્થાન
|
9824683
|
347801
|
31
|
સિક્કિમ
|
296252
|
249
|
32
|
તમિલનાડુ
|
8020261
|
404270
|
33
|
તેલંગાણા
|
5103486
|
456187
|
34
|
ત્રિપુરા
|
1031103
|
17445
|
35
|
ઉત્તરપ્રદેશ
|
16865052
|
645604
|
36
|
ઉત્તરાખંડ
|
1854528
|
45234
|
37
|
પશ્ચિમ બંગાળ
|
6103643
|
423539
|
|
કુલ
|
137791932
|
6046308
|
(Release ID: 1738687)
Visitor Counter : 342