PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 11 JUL 2021 4:46PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 37.60  કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,506 નવા કેસ નોંધાયા
  • ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 4,54,118થયો
  • સક્રિય કેસો કુલ કેસોનાં 1.47% થયા
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,99,75,064 દર્દી સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં 41,526 દર્દીઓ સાજા થયા
  • સાજા થવાનો દર વધીને 97.20% થયો
  • સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.32%
  • દૈનિક પોઝિટિવીટી રેટ સતત 20મા દિવસે 3 ટકાથી ઓછો 2.25%એ પહોંચ્યો
  • પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 43.08 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1734545

 

કોવિડ-19 રસીકરણ અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1734547

 

નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ત્રીજી જી-20 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેન્કના ગવર્નર્સની મીટિંગમાં હાજરી આપી

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1734499

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1734622) Visitor Counter : 201