રસાયણ અને ખાતર મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રીય રસાયણો અને ખાતરોના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

Posted On: 09 JUL 2021 2:33PM by PIB Ahmedabad

શ્રી મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય રસાયણો અને ખાતરોના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. મંત્રાલયના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.

SD/GP/BT



(Release ID: 1734190) Visitor Counter : 209