સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
04 JUL 2021 9:15AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 35.12 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,071 નવા કેસ નોંધાયા
ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 4,85,350.
સક્રિય કેસો કુલ કેસોનાં 1.59% થયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,96,58,078 દર્દી સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 52,299 દર્દીઓ સાજા થયા
સતત 52મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
સાજા થવાનો દર વધીને 97.09% થયો
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.44%
દૈનિક પોઝિટિવીટી રેટ સતત 27મા દિવસે 5 ટકાથી ઓછો 2.34%એ પહોંચ્યો
તપાસ ક્ષમતામાં નોંધપાત્ર વધારો-41.82 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1732595)
Visitor Counter : 225