PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
03 JUL 2021 7:05PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 34.46 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 44,111 નવા કેસ નોંધાયા
- ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 4,95,533થયો, છેલ્લા 97 દિવસમાં 5 લાખથી ઓછા
- સક્રિય કેસો કુલ કેસોનાં 1.62% થયા
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,96,05,779 દર્દી સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં 57,477 દર્દીઓ સાજા થયા
- સતત 51મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
- સાજા થવાનો દર વધીને 97.06% થયો
- સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.50%
- દૈનિક પોઝિટિવીટી રેટ સતત 26મા દિવસે 5 ટકાથી ઓછો 2.35%એ પહોંચ્યો
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-18 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1732463
ઉપરાષ્ટ્રપતિએ થિન્ક ટેંકોને કોવિડ પછીની દુનિયા પર અને ભારત માટે તેના પ્રભાવો પર ધ્યાન આપવા કહ્યું
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1732489
કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે કહ્યું, તમામ 8 ઉત્તરપૂર્વીય રાજ્યોમાં કોવિડ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1732509
તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓને લિપોસોમલ એમ્ફોટેરિસિન બીની વધારાની 1,14,000 શીશીઓ ફાળવવામાં આવી-ડો. ડી. વી. સદાનંદ ગૌડા વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1732374
ગર્ભવતી મહિલા અને બાળકો બંનેને કોવિડ-19 વેક્સિનથી બચાવી શકાય છેઃ ડો. એન. કે. અરોરા વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1732327
ભારત સરકારની મફત ટેલિમેડિસિન સેવા ‘ઈ સંજીવની’એ 70 લાખ કન્સલ્ટેશન્સ પૂર્ણ કર્યા, ડિજિટલ ઈન્ડિયા પહેલની છઠ્ઠી વર્ષગાંઠે પ્રધાનમંત્રીએ ઈ સંજીવનીના વખાણ કર્યા
વિગત:https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1732524
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1732550)
Visitor Counter : 221