સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
26 JUN 2021 9:21AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 31.50 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતે 61.19 લાખ રસી ડોઝ આપ્યા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 48,698 નવા કેસ નોંધાયા
ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 5,95,565; 86 દિવસ પછી 6 લાખથી ઓછો કેસલોડ
સક્રિય કેસો કુલ કેસોનાં 1.97%
દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,91,93,085 દર્દી સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 64,818 દર્દીઓ સાજા થયા
સતત 44મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
સાજા થવાનો દર વધીને 96.72% થયો
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.97%
દૈનિક પોઝિટિવીટી રેટ સતત 19મા દિવસે 5 ટકાથી ઓછો 2.79%એ પહોંચ્યો
તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 40.18 કરોડની તપાસ કરવામાં આવી.
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1730545)
મુલાકાતી સંખ્યા : 275
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam