પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્પીકર શ્રી ઓમ બિરલાને તેમના કાર્યાલયમાં બે વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 19 JUN 2021 3:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાને તેમના કાર્યાલયમાં બે વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ અનેક ટ્વીટમાં કહ્યુંઃ

“છેલ્લા બે વર્ષમાં, શ્રી  @ombirlakota જીએ અનેક નવા કદમ ઉઠાવ્યા છે, જેમણે આપણા સંસદીય લોકતંત્રને સમૃદ્ધ કર્યુ છે અને ઉત્પાદકતામાં વૃદ્ધિ કરી છે, જેનાથી અનેક ઐતિહાસિક અને સાથે જ જનસમર્થક કાયદા પસાર તયા છે. તેમને અભિનંદન!

ઉલ્લેખનીય છે કે શ્રી  @ombirlakota જીએ પ્રથમવાર સાંસદો, યુવા સાંસદો અને મહિલા સાંસદોને ગૃહમાં બોલવાની તક આપવા પર ખાસ ભાર મૂક્યો છે. તેમણે વિવિધ સમિતિઓને પણ મજબૂત કરી છે, જેની આપણા લોકતંત્રમાં ભૂમિકા મહત્વપૂર્ણ છે.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1728553) आगंतुक पटल : 294
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam