સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 18 JUN 2021 9:16AM by PIB Ahmedabad

ભારતનું એક્ટિવ કેસલોડ ઘટીને 7,98,656; 73 દિવસ પછીનો 8 લાખ થી નીચે

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 62,480 નવા કેસ નોંધાયા છે

દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,85,80,647 દર્દી સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 88,977 દર્દીઓ સાજા થયા

સતત 36માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

સાજા થવાનો દર વધીને 96.03% થયો

સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 3.80%

દૈનિક પોઝિટિવીટી રેટ સતત 11મા દિવસે 5 ટકા થી ઓછો 3.24%એ પહોંચ્યો

તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 38.71 કરોડની તપાસ કરવામાં આવી

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 26.89 કરોડ લોકોને રસી આપવામાં આવી

 

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1728106) Visitor Counter : 190