સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 16 JUN 2021 9:21AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસોનું ભારણ ઘટીને 8,65,432 થયું

70 દિવસ પછી 9 લાખથી ઓછા એક્ટિવ કેસ

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 62,224 નવા કેસ નોંધાયા છે

દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,83,88,100 દર્દી સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 1,07,628 દર્દીઓ સાજા થયા

સતત 34માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

સાજા થવાનો દર વધીને 95.80% થયો

સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 4.17%

દૈનિક પોઝિટિવીટી રેટ સતત 9મા દિવસે 5 ટકા થી ઓછો 3.22%એ પહોંચ્યો

તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 38.33 કરોડની તપાસ કરવામાં આવી

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 26.19 કરોડ લોકોને રસી આપવામાં આવી

 

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1727426) Visitor Counter : 208