PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 12 JUN 2021 6:14PM by PIB Ahmedabad


https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • છેલ્લા 24 કલાકમાં નવા 84,332 કેસ નોંધાયા; 70 દિવસમાં સૌથી ઓછો આંકડો
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ સાજા થવાનો દર 2,79,11,384 રહ્યો
  • છેલ્લા 24 કલાકમાં 1,21,311 દર્દીઓ સાજા થયા
  • સતત 30મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
  • સાજા થવાનો દર વધીને 95.07% થયો
  • સાપ્તાહિક પોઝિટિવિટી દર હાલમાં 5%થી ઘટીને4.94% રહ્યો
  • દૈનિક પોઝિટિવીટી રેટ સતત 19મા દિવસે 10 ટકાથી ઓછો 4.39%એ પહોંચ્યો
  • તપાસની ક્ષમતામાં વધારો અત્યાર સુધી કુલ 37.62 કરોડની તપાસ કરવામાં આવી
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 24.96 કરોડ લોકોને રસી આપવામાં આવી

 

#Unite2FightCorona#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

Image

Image

કોવિડ-19 અપડેટ

 

 

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726459

 

કોવિડ-19 રસીકરણ અપડેટ

વિગત:https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726458

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તથા રસીકરણ તંત્ર પર અધિકૃત સમૂહ (ઈજીવીએસી)ના અધ્યક્ષે પુષ્ટિ કરી કે કથિત ડેટા લીકને સંબંધિત ડાર્ક વેબ પર કથિત હેકરોનો દાવો નિરાધાર છે

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726474

 

44મી જીએસટી પરિષદની ભલામણો, કોવિડ-19 રાહત અને સારવારમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓ પર જીએસટીના દરમાં ફેરફાર કર્યો

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726525

 

ડીઆરડીઓ દ્વારા વિકસિત 500 બેડની હોસ્પિટલ શ્રીનગરમાં કાર્યરત

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726466

 

માન્યતા વિ. હકીકતો

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726518

 

કોવિડ-19 મૃત્યુદરના આંકડા-માન્યતા વિ. હકીકતો

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726521

 

કોવિડ-19 અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવી

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726345

 

રસીકરણ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવી

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726341

 

કોવિડ-19: ગેરમાન્યતાઓ દૂર કરવી

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726335

 

સીએસઆઈઆરને લેક્સાઈ લાઈફ સાયન્સીઝ સાથે ભાગીદારીમાં કોવિડ-19 દર્દીઓ પર કોલ્કિસિન દવાની ક્લિનીકલ ટ્રાયલ કરવા માટે વિનિયામકથી મંજૂરી મળી

 

વિગત:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726423

 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2021 માટે પૂર્વાવલોકન કાર્યક્રમ આયોજિત

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726449

 

 

સરકારના વ્યાપાર માર્જિન સીમિત કરવાથી ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કિંમતો 54 ટકા ઘટી

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726290

 

એનસીએલ તરફથી મધ્યપ્રદેશ સરકારને કોવિડ વિરુદ્ધ લડાઈમાં સમર્થન કરવા માટે 10 કરોડ રૂપિયાનું યોગદાનવિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726294

 

 

Important Tweets

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1726636) Visitor Counter : 191


Read this release in: English , Hindi , Marathi