PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
06 JUN 2021 6:38PM by PIB Ahmedabad
- ભારતમાં એક દિવસમાં 1.14 લાખ નવા કેસ નોંધાયા, 60 દિવસમાં દૈનિક કેસોનો સૌથી ઓછો આંકડો
- સતત 10 દિવસથી દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 2 લાખ કરતાં ઓછી
- ભારતમાં સક્રિય કેસોનું ભારણ ઘટીને 15 લાખથી ઓછું થયું; આજે સક્રિય કેસોની સંખ્યા 14,77,799
- છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 77,449 દર્દીનો ઘટાડો
- દેશમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,69,84,781 દર્દીઓ સાજા થઇ ગયા
- છેલ્લા 24 કલાકમાં 1,89,232 દર્દીઓ સાજા થયા
- સળંગ 24 દિવસમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થયેલા કેસો વધારે
- રાષ્ટ્રીય સાજા થવાના દરમાં એકધારી વૃદ્ધિ જળવાઇ રહી; સાજા થવાનો દર વધીને 93.67% થયો
- સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 6.54% છે
- દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 5.62% થયો, છેલ્લા 13 દિવસથી પોઝિટીવિટી દર એકધારો 10%થી નીચે જળવાઇ રહ્યો છે
- ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 36.4 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા
- ભારતે રસીકરણ કવરેજમાં 23.13 કરોડ ડોઝનું આધારચિહ્ન પાર કર્યું
|
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION AND BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1724874
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત:https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1724878
સીએસઆઈઆર ઈન્ડિયા અને લક્સાઈ લાઈફ સાયન્સિઝે કોવિડ-19ની સારવાર માટેની દવા નિકલોસામાઈડની ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરી વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1724905
ઓક્સિજન એક્સપ્રેસ દેશની સેવામાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન પહોંચાડવામાં 26000 MTને પાર કરી ગઈ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1724917
રસીકરણ અંગેની ગેરમાન્યતાઓને દૂર કરવી વિગત:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1724784
કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે જમ્મુ-કાશ્મીરમાં હિરાનગર ખાતે અરૂણ જેટલી રિક્રિએશન કમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સિસની પ્રગતિ અંગે સમીક્ષા કરી
વિગત:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1724738
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1724989)
Visitor Counter : 233