PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 23 MAY 2021 6:48PM by PIB Ahmedabad

  •  
  •  
  • એક જ દિવસમાં 21.23 લાખ પરીક્ષણ, ભારતે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ દૈનિક પરીક્ષણ કરીને ફરી નવો વિક્રમ સ્થાપિત કર્યો
  • દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 11.34% થયો
  • 36 દિવસ પછી દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા સૌથી ઓછી એટલે કે 2.4 લાખ નોંધાઇ
  • રસીના કુલ ડોઝનો આંકડો આજે 19.50 કરોડ કરતાં વધારે થઇ ગયો
  • ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા દેશમાં ઓક્સિજનની સપ્લાઈ લિક્વિડ 15000 MTથી ઉપર પહોંચી

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION AND BROADCASTING

GOVERNMENT OF INDIA

 

 

 

Image

Image

 

 

36 દિવસ પછી દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા સૌથી ઓછી એટલે કે 2.4 લાખ નોંધાઇ, દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 11.34% થયો

વધુ વિગત માટે:https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1721015

 

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના 21.80 કરોડ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 1.90 કરોડ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ

વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1721016

 

કોવિડ રાહત સામગ્રી અંગે તાજી જાણકારી

વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1721035

 

કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ ધો. 12ની પરીક્ષાઓ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષા યોજવા અંગેની ચર્ચા માટે આયોજિત રાષ્ટ્રીય પરામર્શની અધ્યક્ષતા કરી

વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1721088

 

ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા દેશમાં ઓક્સિજનની સપ્લાઈ લિક્વિડ 15000 MTથી ઉપર પહોંચી, આસામમાં આજે પહોંચેલી પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસે આજે 80 MT ઓક્સિજનની સપ્લાઈ કરી

વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1721032

SD/GP/JD

 

 

 


(Release ID: 1721117) Visitor Counter : 181