માહિતી અને પ્રસારણ મંત્રાલય

67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર; સિક્કિમ મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી રાજ્ય પુરસ્કાર જીત્યું


નોન-ફીચરફિલ્મ શ્રેણીમાં ‘એન એન્જિનિયર્ડ ડ્રીમ્સ’ શ્રેષ્ઠ ફિલ્મ, મરાક્કર- અરબીક્કડાલીન્તે- સિંહમને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કાર

મહર્ષી સંપૂર્ણ મનોરંજન આપતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ; આનંદી ગોપાલને સામાજિક મુદ્દા આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો

બી પ્રાકને ફિલ્મ કેસરીમાં ‘તેરી મિટ્ટી’ માટે શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયકનો પુરસ્કાર મળ્યો; ઓથ્થા સેરુપ્પી સાઇઝ- 7ને વિશેષ જ્યૂરી પુરસ્કાર પ્રાપ્ત થયો

ધનુષ અને મનોજ બાજપાઇને સંયુક્ત સરીતે શ્રેષ્ઠ અભિનેતાને પુરસ્કાર

કંગના રણૌતને મણીકર્ણિકા- ધ ક્વિન ઓફ ઝાંસી અને પંગા બદલ શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર

Posted On: 22 MAR 2021 5:37PM by PIB Ahmedabad

આજે વર્ષ 2019 માટે 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જ્યૂરી દ્વારા પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત પૂર્વે ચેરપર્સન અને જ્યૂરીના અન્ય સભ્યોએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર સાથે મુલાકાત કરી રહી અને તેમની સમક્ષ પુરસ્કારો માટે થયેલી પસંદગીઓ રજૂ કરી હતી. જ્યૂરીની ટીમમાં ભારતીય સીનેજગતમાંથી અગ્રણી ફિલ્મ સર્જકો અને ફિલ્મ જગતની હસ્તીઓને સમાવી લેવામાં આવી છે. પુરસ્કારોની જાહેરાત સેન્ટ્રલ પેનલના ચેરમેન શ્રી એન. ચંદ્રા, નોન ફીચર ફિલ્મ્સ જ્યૂરીના ચેરમેન શ્રી અરુણ ચઢ્ઢા, મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી રાજ્ય જ્યૂરીના ચેરમેન શ્રી એન. કરુન, શ્રેષ્ઠ સીનેમા લેખન જ્યૂરીના ચેરમેન શ્રી સાઇબલ ચેટરજી દ્વારા કરવામાં આવી હતી.

હિન્દી ફિલ્મ એન એન્જિનિયર્ડ ડ્રીમને શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે જ્યારે મરાક્કર- અરબીક્કડાલીન્તે- સિંહમને શ્રેષ્ઠ ફીચર ફિલ્મના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. કસ્તૂરીને બાળકોની શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. શ્રીક્ષેત્રરુ- સહિજાતાને શ્રેષ્ઠ કળા અને સંસ્કૃતિ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.

 

 

સિક્કમને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી રાજ્ય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું છે. સવની રવિન્દ્રને મરાઠી ફિલ્મ બાર્ડોના ગીત રનપેતેલા બદલ શ્રેષ્ઠ મહિલા પાર્શ્વગાયિકાનો પુરસ્કાર મળ્યો છે. ગીરિશ ગંગાધરનને મલયાલમ ફિલ્મ જલિકટ્ટુ બદલ શ્રેષ્ઠ સીનેમેટોગ્રાફીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

પુરસ્કારોની સંપૂર્ણ યાદી નીચે દર્શાવ્યા અનુસાર છે.

 

67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2019

મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી રાજ્ય પુરસ્કાર

 

અનુક્રમ નંબર

રાજ્ય

ચંદ્રક

  1.  

સિક્કિમ

રજત કમળ અને પ્રમાણપત્ર

 

67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2019

સિનેમા ઉપર શ્રેષ્ઠ લેખન

 

સિનેમા ઉપર શ્રેષ્ઠ પુસ્તક માટે પુરસ્કારઃ

અનુક્રમ નંબર

પુસ્તકનું મથાળું

ભાષા

લેખકનું નામ

પ્રકાશકનું નામ

ચંદ્રક અને રોકડ પારિતોષિક

  1.  

ગાંધીયન અફેરઃ ઇન્ડિયાઝ ક્યુરિયસ પોર્ટ્રેયલ ઓફ લવ ઇન સિનેમા

અંગ્રેજી

સંજય સુરી

હાર્પર કોલિન્સ પ્રકાશક ભારત

સ્વર્ણ કમળ અને રૂ.75,000/-

 

વિશેષ ઉલ્લેખઃ

અનુક્રમ નંબર

પુસ્તકનું શિર્ષક

ભાષા

લેખકનું નામ

પુરસ્કાર

  1.  

સિનેમા પહાનારા માનુષ

મરાઠી

અશોક રાણે

પ્રમાણપત્ર

  1.  

કન્નડ સિનેમાઃ

જગથિકા સિનેમા વિકાસપ્રેરાણેપ્રભાવ

કન્નડ

પી.આર. રામદાસ નાયડુ

પ્રમાણપત્ર

 

શ્રેષ્ઠ ફિલ્મ વિવેચન માટે પુરસ્કારઃ

અનુક્રમ નંબર

વિવેચકનું નામ

ભાષા

ચંદ્રક અને રોકડ પારિતોષિક

  1.  

સોહિની ચટ્ટોપાધ્યાય

અંગ્રેજી

સ્વર્ણ કમળ અને રૂ.75,000/-

 

67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2019

નોન-ફિચર ફિલ્મ પ્રભાગ

 

67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2019

નોન-ફિચર ફિલ્મ પરિણામો

અનુક્રમ નંબર

પુરસ્કારની શ્રેણી

ફિલ્મનું શિર્ષક

પદક વિજેતા

ચંદ્રક અને રોકડ પારિતોષિક

  1.  

શ્રેષ્ઠ નોન-ફિચર ફિલ્મ

એન એન્જિનિયર્ડ ડ્રિમ (હિંદી)

નિર્માતા અને દિગ્દર્શકઃ હેમંત ગાબા

 

સ્વર્ણ કમળ

રૂ.1,50,000/-પ્રત્યેક

  1.  

દિગ્દર્શકની શ્રેષ્ઠ ડેબૂ નોન-ફિચર ફિલ્મ

ખિસા (મરાઠી)

નિર્માતાઃ પી પી સિને

નિર્માણ

દિગ્દર્શકઃ રાજ પ્રિતમ મોરે

 

રજત કમળ

રૂ.75,000/- પ્રત્યેક

  1.  

શ્રેષ્ઠ એથનોગ્રાફિક ફિલ્મ

 

ચરણ-આત્વા એસેન્સ ઓફ બિઇંગ એન નોમેડ

(ગુજરાતી)

નિર્માતાઃ ફિલ્મ પ્રભાગ

 

દિગ્દર્શકઃ દિનાઝ કલ્વાચવાલા

 

રજત કમળ

રૂ.50,000/- પ્રત્યેક

 

 

  1.  

શ્રેષ્ઠ બાયોગ્રાફિકલ ફિલ્મ

એલિફન્ટ્સ ડૂ રિમેમ્બર (અંગ્રેજી)

નિર્માતાઃ ફિલ્મ પ્રભાગ

દિગ્દર્શકઃ સ્વાતિ પાંડે, વિપ્લોવ રાય ભાટિયા અને મનોહરસિંહ બિસ્ટ

 

રજત કમળ

રૂ.50,000/- નિર્માતા

રૂ.50,000/- (સંયુક્ત)

દિગ્દર્શકો

  1.  

શ્રેષ્ઠ કળા અને સંસ્કૃતિ ફિલ્મ

શ્રીક્ષેત્ર-રૂસાહિજાતા (ઓડિયા)

નિર્માતા અને દિગ્દર્શક) આશુતોષ પટનાઇક

રજત કમળ

રૂ.50,000/- પ્રત્યેક

  1.  

શ્રેષ્ઠ પ્રમોશનલ ફિલ્મ

 

શાવર

(હિંદી)

નિર્માતાઃ લિટલ લેમ્બ ફિલ્મ્સ પ્રા. લી.

દિગ્દર્શકઃ બૌદ્ધાયાન મુખરજી

રજત કમળ

રૂ.50,000/- પ્રત્યેક

  1.  

શ્રેષ્ઠ પર્યાવરણ ફિલ્મ

સ્ટોર્ક સેવિયર્સ (હિંદી)

નિર્માતાઃરાજીવ મેહરોત્રા, પીએસબીટી

દિગ્દર્શકઃ અજય બેદી અને વિજય બેદી

રજત કમળ

રૂ.50,000/- નિર્માતા

 

રૂ.50,000/-

દિગ્દર્શકો

(સંયુક્ત)

  1.  

સામાજિક મુદ્દાઓ પરની શ્રેષ્ઠ ફિલ્મ

હોલી રાઇટ્સ (હિંદી)

અને

લાડલી (હિંદી)

 

 

 

 

 

નિર્માતાઃ પ્રિયંકા પ્રદિપ મોરે

દિગ્દર્શઃ ફર્હા ખાતુન

અને

નિર્માતા અને દિગ્દર્શકઃસુદિપ્તા કુંડુ

 

 

રજત કમળ

રૂ.50,000/-

નિર્માતાઓ (સંયુક્ત)

 

 

રૂ.50,000/-

દિગ્દર્શકો (સંયુક્ત)

  1.  

શ્રેષ્ઠ શૈક્ષણિક ફિલ્મ

એપલ્સ એન્ડ ઓરેન્જિસ

(અંગ્રેજી)

નિર્માતાઃ એલએક્સએલ આઇડિયાઝ પ્રાઇવેટ લિમિટેડ

દિગ્દર્શકઃ રૂક્શાના તબ્બસુમ

રજત કમળ

રૂ.50,000/- પ્રત્યેક

 

  1.  

શ્રેષ્ઠ એક્સપ્લોરેશન ફિલ્મ

 

વાઇલ્ડ કર્ણાટક

(અંગ્રેજી)

નિર્માતાઃ અમોઘવર્ષા જે એસ

દિગ્દર્શકઃ

અમોઘવર્ષા જે એસ

સારથ ચમ્પાતી અને

વિજય મોહન રાજ

રજત કમળ

રૂ.50,000/- નિર્માતા

રૂ.50,000/-

દિગ્દર્શક (સંયુક્ત)

 

  1.  

શ્રેષ્ઠ ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મ

જક્કલ (મરાઠી)

નિર્માતાઃ નિયોન રિલ ક્રિએશન

દિગ્દર્શકઃ વિવેક વાઘ

 

રજત કમળ

રૂ.50,000/- પ્રત્યેક

  1.  

શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ

રાધા (મ્યુઝિકલ)

નિર્માતાઃ ફેયરી કાઉસ

દિગ્દર્શકઃ બિમલ પોડ્ડાર

એનિમેટરઃ નિતિન ખરકાર

 

રજત કમળ

રૂ.50,000/- પ્રત્યેક

  1.  

સ્પેશિયલ જ્યુરી પુરસ્કાર

સ્મોલ સ્કેલ સોસાયટિઝ (અંગ્રેજી)

દિગ્દર્શકઃ વિપિન વિજય

રજત કમળ

રૂ.1,00,000/-

  1.  

શ્રેષ્ઠ શોર્ટ ફિક્શન ફિલ્મ

કસ્ટડી (હિંદી/અંગ્રેજી)

નિર્માતા અને દિગ્દર્શકઃ

અંબિકા પંડિત

રજત કમળ

રૂ.50,000/- પ્રત્યેક

  1.  

પારિવારિક મૂલ્યો ઉપર શ્રેષ્ઠ ફિલ્મ

ઓરૂ પાથિરા સ્વપ્નમ પોલે (મલયાલમ)

નિર્માતાઃ સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ

દિગ્દર્શકઃ શરણ વેનુગોપાલ

રજત કમળ

રૂ.50,000/- પ્રત્યેક

  1.  

શ્રેષ્ઠ દિગ્દર્શન

નોક નોક નોક (અંગ્રેજી/બંગાળી)

 

દિગ્દર્શનઃ સુધાંશુ સારિયા

સ્વર્ણ કમળ

રૂ.1,50,000/-

  1.  

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી

સોન્સી (હિંદી)

કેમેરામેનઃ

સવિતા સિંઘ

રજત કમળ

રૂ.50,000/-

  1.  

શ્રેષ્ઠ ઓન-લોકેશન સાઉન્ડ રેકોર્ડિસ્ટ

રહસ (હિંદી)

ઓન લોકેશન સાઉન્ડ રેકોર્ડિસ્ટઃ સપ્તર્ષિ સરકાર

રજત કમળ

રૂ.50,000/-

  1.  

શ્રેષ્ઠ ઓડિયોગ્રાફી

રાધા (મ્યુઝિકલ

રિ-રેકોર્ડિસ્ટ (અંતિમ મિશ્રિત ટ્રેક): એલવિન રેગો અને સંજય મૌર્ય

રજત કમળ

રૂ.50,000/- (સંયુક્ત)

 

  1.  

શ્રેષ્ઠ એડિટિંગ

 

શટ અપ સોના

(હિંદી/અંગ્રેજી)

એડિટરઃ અર્જુન ગૌરીસરિયા

 

 

રજત કમળ

રૂ.50,000/-

  1.  

શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન

ક્રાંતિ દર્શી ગુરુજી-અહેડ ઓફ ટાઇમ (હિંદી)

સંગીત દિગ્દર્શકઃ બિશાખજ્યોતિ

 

રજત કમળ

રૂ.50,000/-

  1.  

બેસ્ટ નેરેશન / વૉઇસ ઓવર

વાઇલ્ડ કર્ણાટક (અંગ્રેજી)

વૉઇસ ઓવરઃ સર ડેવિડ એટેનબોરોગ

રજત કમળ

રૂ.50,000/-

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2019

ફીચર ફિલ્મ વિભાગ

 

67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2019

ફીચર ફિલ્મ્સ - પરિણામો

અનુક્રમ નંબર

પુરસ્કારની શ્રેણી

ફિલ્મનું નામ

પુરસ્કાર મેળવનાર

ચંદ્રક અને રોકડ ઇનામ

  1.  

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ

મરાક્કર- અરબીક્કડાલીન્તે- સિંહમ (મલયાલમ)

નિર્માતા: આશીર્વાદ સીનેમાઝ

 

દિગ્દર્શક: પ્રિયદર્શન

 

સુવર્ણ કમળ અને

રૂ. 2,50,000 (પ્રત્યેક)

  1.  

દિગ્દર્શકની શ્રેષ્ઠ નવોદિત ફિલ્મ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર

હેલન

(મલયાલમ)

નિર્માતા: બિગ બેંગ એન્ટરટેઇન્મેન્ટ્સ

 

દિગ્દર્શક: મથુકુટ્ટી ઝેવિયર

સુવર્ણ કમળ અને રૂ.1,25,000 (પ્રત્યેક)

  1.  

સંપૂર્ણ મનોરંજન પૂરી પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ પુરસ્કાર

મહર્ષી

(તેલુગુ)

નિર્માતા: શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ

 

દિગ્દર્શક: પઇદીપલ્લી વંશીધર રાવ

સુવર્ણ કમળ અને

રૂ. 2,00,000/- (પ્રત્યેક)

  1.  

રાષ્ટ્રીય અખંડિતા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે નરગીસ દત્ત પુરસ્કાર

તાજમલ

(મરાઠી)

નિર્માતા: તુલીને સ્ટુડિયોઝ પ્રા. લિ.

 

દિગ્દર્શક: નિયાઝ મુજવાર

રજત કમળ અને

રૂ. 1,50,000/- (પ્રત્યેક)

  1.  

સામાજિક મુદ્દા આધારિત શ્રેષ્ઠ ફિલ્મ

આનંદી ગોપાલ (મરાઠી)

નિર્માતા: એસ્સેલ વિઝન પ્રોડક્શન્સ લિ., ફ્રેશલાઇમ ફિલ્મ્સ LLP અને નમહ પિક્ચર્સ પ્રા. લિ.

 

દિગ્દર્શક:

સમીર વિદ્વન્સ

રજત કમળ અને

રૂ. 1,50,000/- (પ્રત્યેક)

  1.  

મનોરંજન સંરક્ષણ/જાળવણી પર શ્રેષ્ઠ ફિલ્મ

વોટર બરિયલ (મોમ્પા)

નિર્માતા: ફારુક લિફ્તિકાર લસ્કર

 

દિગ્દર્શક: શાંતનુ સેન

રજત કમળ અને

રૂ. 1,50,000/- (પ્રત્યેક)

  1.  

બાળકોની શ્રેષ્ઠ ફિલ્મ

કસ્તૂરી

(હિન્દી)

નિર્માતા : ઇનસાઇટ ફિલ્મ્સ

 

દિગ્દર્શક: વિનોદ ઉત્તરેશ્વર કુમ્બલે

સુવર્ણ કમળ અને

રૂ. 1,50,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ દિગ્દર્શન

બહત્તર હુરેં

(હિન્દી)

 

દિગ્દર્શક: સંજ્યા પુરનસિંહ ચૌહાન

 

સુવર્ણ કમળ અને

રૂ. 2,50,000/-

  1.  

શ્રેષ્ઠ અભિનેતા

ભોંસલે (હિન્દી)

 

અને

 

અસુરાં (તમિલ)

 

અભિનેતા : મનોજ બાજપાઇ

 

અને

 

અભિનેતા : ધનુષ

રજત કમળ અને

રૂ. 50,000/- (સંયુક્ત)

  1.  

શ્રેષ્ઠ અભિનેત્રી

મણીકર્ણિકા- ક્વિન ઓફ ઝાંસી

(હિન્દી)

અને

પંગા (હિન્દી)

 

અભિનેત્રી: કંગના રણૌત

રજત કમળ અને

રૂ. 50,000/-

 

  1.  

શ્રેષ્ઠ સહાયક અભિનેતા

સુપર ડીલક્સ (તમિલ)

સહાયક અભિનેતા: વિજયા સેતુપથી

 

રજત કમળ અને

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી

તાશકંદ ફાઇલ્સ (હિન્દી)

સહાયક અભિનેત્રી: પલ્લવી જોષી

 

રજત કમળ અને

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ બાળ કલાકાર

કેડી() કરુપ્પુ દુરાઇ (તમિલ)

બાળ કલાકાર : નાગા વિશાલ

 

રજત કમળ અને

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક

કેસરી

(હિન્દી)

ગાયક : બી પ્રાક

ગીતતેરી મિટ્ટી

રજત કમળ અને

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ મહિલા પાર્શ્વગાયક

બાર્ડો

(મરાઠી)

ગાયિકા :

સવાની રવિન્દ્ર

ગીતરન પતેલા

રજત કમળ અને

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠી સીનેમેટોગ્રાફી

જલિકટ્ટુ (મલયાલમ)

કેમેરામેન: ગીરીશ ગંગાધરન

 

રજત કમળ અને

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે

જ્યેષ્ઠપુત્રો (બંગાળી)

 

 

ગુમનામી (બંગાળી)

 

 

તાશ્કંદ ફાઇલ્સ (હિન્દી)

સ્ક્રીનપ્લે લેખર (અસલ): કૌશિક ગાંગુલી

 

સ્ક્રીનપ્લે લેખક (એડપ્ટેડ): શ્રીજિત મુખરજી

 

સંવાદ લેખક:

વિવેક રંજન અગ્નિહોત્રી

 

રજત કમળ અને

રૂ. 50,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ ઓડિયોગ્રાફી

ઇવડુ (ખાસી)

 

 

ત્રિજ્યા (મરાઠી)

 

 

ઓથ્થા સેરુપ્પુ સાઇઝ -7 (તમિલ)

લોકેશન સાઉન્ડ રેકોર્ડિસ્ટ (માત્ર સિંક સાઉન્ડ ફિલ્મો માટે) : દેવજિત ગયાન

 

સાઉન્ડ ડિઝાઇનર : મંદાકર કુમલપુરકર

 

 

 

 

રિ-રેકોર્ડિસ્ટ ઓફ ફાઇનલ મિક્સ્ડ ટ્રેક: રસુલ પુકુટ્ટી

રજત કમળ અને

રૂ. 50,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ સંપાદન

જર્સી (તેલુગુ)

સંપાકદ: નવીન નૂલી

 

રજત કમળ અને

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન

આનંદી ગોપાલ (મરાઠી)

પ્રોડક્શન ડિઝાઇનર: સુનિલ નિગવેરકર અને નીલેશ વાઘ

 

રજત કમળ અને

રૂ. 50,000/- (સંયુક્ત)

  1.  

શ્રેષ્ઠ વેશભૂષા ડિઝાઇન

મરાક્કર- અરબીક્કડાલીન્તે- સિંહમ (મલયાલમ)

વેશભૂષા ડિઝાઇનર: સુજિત સુધાકરન અને વી. સાઇ

 

રજત કમળ અને રૂ.50,000/- (સંયુક્ત)

  1.  

શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ

હેલન

(મલયાલમ)

મેક-અપ આર્ટિસ્ટ

: રણજિત

 

રજત કમળ અને

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન

વિશ્વાસમ (તમિલ)

 

 

જ્યેષ્ઠપુત્રો (બંગાળી)

સંગીત દિગ્દર્શક (ગીતો):

ડી. ઇમાન

 

સંગીત દિગ્દર્શક (પૃષ્ઠભૂમિ સંગીત):

પ્રબુદ્ધ બેનરજી

રજત કમળ અને

રૂ. 50,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ ગીતકાર

કોલમ્બી (મલયાલમ)

ગીતકાર:

પ્રભા વર્મા

ગીતઅરોદમ પરયુકા વય્યા

રજત કમળ અને

રૂ. 50,000/-

  1.  

વિશેષ જ્યૂરી પુરસ્કાર

ઓથ્થા સેરુપ્પુ સાઇઝ- 7 (તમિલ)

 

નિર્માતા & દિગ્દર્શક :

રાધાક્રિશ્ના પ્રતિબન

 

રજત કમળ અને

રૂ. 2,00,000/-

 

 

 

  1.  

શ્રેષ્ઠ સ્પેશિયલ ઇફેક્ટ્સ

મરાક્કર- અરબીક્કડાલીન્તે- સિંહમ (મલયાલમ)

 

સ્પેશિયલ ઇફેક્ટ્સ સર્જક : સિદ્ધાર્થ પ્રિયદર્શન

 

 

રજત કમળ અને

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ કોરિયોગ્રાફી

મહર્ષી (તેલુગુ)

રાજુ સુંદરમ

રજત કમળ અને

રૂ. 50,000/-

 

  1.  

શ્રેષ્ઠ  એક્શન દિગ્દર્શન પુરસ્કાર (સ્ટન્ટ કોરિયોગ્રાફી)

 

અવાને શ્રીમનનારાયણ (કન્નડ)

વિક્રમ મોર

રજત કમળ અને

રૂ. 50,000/-

 

બંધારણની અનુસૂચિ VIIIમાં ઉલ્લેખિત દરેક ભાષામાં  શ્રેષ્ઠ ફીચર ફિલ્મ

 

  1.  

શ્રેષ્ઠ આસામી ફિલ્મ

 

રોનુવાહુ નેવર સરેન્ડર

નિર્માતા: બર્નોલી ક્રિએટીવ વિઝન એન્ટરટેઇન્મેન્ટ

 

દિગ્દર્શક: ચંદ્ર મુડોઇ

 

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

 

  1.  

શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ

 

ગુમનામી

નિર્માતા: SVF એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિ.

 

દિગ્દર્શક: શ્રીજિત મુખરજી

 

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ

 

છીછોરે

નિર્માતા: નડિયાવાલા ગ્રાન્ડસન્સ એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિ. અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ

 

દિગ્દર્શક: નિતેશ તિવારી

 

 

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ

 

અક્ષી

નિર્માતા: કલાડેગુલા સ્ટુડિયો

દિગ્દર્શક:

મનોજ કુમાર

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ કોંકણી ફિલ્મ

 

કાજરો

નિર્માતા: ડે ગાંવ સ્ટુડિયો

 

દિગ્દર્શક: નિતિન ભાસ્કર

 

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ

 

બાર્ડો

નિર્માતા: રિતુ ફિલ્મ્સ કટ LLP

 

દિગ્દર્શક: ભીમરાવ મૂડે

 

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ

 

કલ્લાનોટ્ટમ

નિર્માતા: ફર્સ્ટ પ્રિન્ટ સ્ટુડિયોઝ

 

દિગ્દર્શક: રાહુલ રિજિ નાયર

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ મણીપુરી ફિલ્મ

 

ઇગી કોના

નિર્માતા: લુવાંગ અપોકપા મમીકોલ પ્રોડક્શન

 

દિગ્દર્શક: બોબી વાહેનહામ અને મૈપક્ષના હારોંગબમ

રજત કમળ અને

રૂ. 1,00,000/- (સંયુક્ત)

  1.  

શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ

 

સાલા બુધર બદલા

 

અને

 

કલિરા અતિતા

નિર્માતા: ન્યૂ જનરેશન ફિલ્મ્સ

 

દિગ્દર્શક: ડૉ. સબ્યસાચી મહોપાત્રા

 

અને

 

નિર્માતા: એલીઆનોરા ઇમેજીસ પ્રા. લિ.

 

દિગ્દર્શક: નિલા મધબ પાંડા

રજત કમળ અને

રૂ. 1,00,000/- (સંયુક્ત)

  1.  

શ્રેષ્ઠ પંજાબી ફિલ્મ

રબ દા રેડિયો 2

નિર્માતા: વેહલી જનતા ફિલ્મ્સ

 

દિગ્દર્શક: શરણદીપસિંહ

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ તમિલ ફિલ્મ

 

અસુરાં

નિર્માતા: વી ક્રિએશન્સ

 

દિગ્દર્શક: વેત્રી મારન

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ

 

જર્સી

નિર્માતા: સિતારા એન્ટરટેઇન્મેન્ટ્સ

 

દિગ્દર્શક: ગૌતમ તિન્નનુરી

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

 

બંધારણની અનુસૂચિ VIIIમાં ઉલ્લેખ કર્યા સિવાયની દરેક ભાષામાં શ્રેષ્ઠ ફિલ્મ

 

 

 

  1.  

શ્રેષ્ઠ છત્તીસગઢી ફિલ્મ

 

ભુલાન મેઝ

નિર્માતા: સ્વપ્નીલ ફિલ્મ પ્રોડક્શન્સ

 

દિગ્દર્શક: મનોજ વર્મા

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ હરિયાણવી ફિલ્મ

છોરિયાં છોરોસે કમ નહીં હોતી

નિર્માતા: એસ્સેલ વિઝન પ્રોડક્શન્સ લિમિટેડ અને સતીષ કૌશિક એન્ટરટેઇન્મેન્ટ

 

દિગ્દર્શક: રાજેશ અમર લાલ બબ્બર

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ ખાસી ફિલ્મ

 

ઇવડુ

નિર્માતા: શિવેન આર્ટ્સ

 

દિગ્દર્શક: પ્રદીપ કુર્બાહ

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ મિશિંગ ફિલ્મ

 

અનુ રુવાડ

નિર્માતા:

ઓબોનોરી પિક્ચર્સ

 

દિગ્દર્શક: દીલિપકુમાર ડોલે

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ પુનિયા ફિલ્મ

 

કેન્જિરા

નિર્માતા: નેરુ ફિલ્મ્સ

 

દિગ્દર્શક: મનોજ કાના

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

શ્રેષ્ઠ તુલુ ફિલ્મ

 

પિંગારા

નિર્માતા: DMR પ્રોડક્શન્સ

 

દિગ્દર્શક: આર. પ્રિતમ શેટ્ટી

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેક)

  1.  

વિશેષ ઉલ્લેખ

બિરિયાની (મલયાલમ)

 

જોનાકી પોરુઆ (આસમી)

 

લતા ભગવાન કારે (મરાઠી)

 

પિકાસો (મરાઠી)

દિગ્દર્શક : સજીન બાબુ

 

અભિનેતા :

બેન્જામીન ડાયમેરી

 

અભિનેત્રી : લતા કારે

 

 

દિગ્દર્શક : અભિજિત મોહન વરાંગ

પ્રમાણપત્ર

 

 

 

 

 

 

 

 

 

67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2019

જ્યૂરી

67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2019

 

ફીચર ફિલ્મ્સ જ્યૂરી

 

 

સેન્ટ્રલ પેનલ

  1.  

એન. ચંદ્રા (ચેરમેન)

  1.  

સી. ઉમામેશ્વર રાવ (સભ્ય)

  1.  

સુશ્રી મંજૂ બોરાહ (સભ્ય)

  1.  

દીલિપ શુકલા (સભ્ય)

  1.  

શ્રી બિજ્યા જેના (સભ્ય)

  1.  

મનોજ જોશી (સભ્ય)

  1.  

ગંગાઇ અમરાન (સભ્ય)

  1.  

સુભાષ સેહગલ (સભ્ય)

  1.  

અરુણોદય શર્મા (સભ્ય)

 

  1.  

જી. પી. વિજયકુમાર (સભ્ય)

  1.  

એસ. કુમાર (સભ્ય)

 

 

 

ઉત્તરીય પેનલ

  1.  

સુશ્રી મંજૂ બોરાહ (ચેરમેન)

  1.  

સશીધરન પિલ્લઇ (સભ્ય)

  1.  

સુશ્રી અનુરાધા સિંહ (સભ્ય)

  1.  

અદીપ ટંડન (સભ્ય)

  1.  

અતુલ પાંડે (સભ્ય)

 

 

દક્ષિણી પેનલ

  1.  

અરુણોદય શર્મા (ચેરમેન)

  1.  

કે. ઉમામહેશ્વર રાવ (સભ્ય)

  1.  

વિનોદ મંકારા (સભ્ય)

  1.  

સરન (સભ્ય)

  1.  

સંદીપકુમાર પંપાલી (સભ્ય)

 

 

દક્ષિણી પેનલ

  1.  

સુભાષ સેહગલ (ચેરમેન)

  1.  

પ્રશાંત નાઇક (સભ્ય)

  1.  

નિધિ પ્રસાદ (સભ્ય)

  1.  

પ્રકાશ એચ.બી. (સભ્ય)

  1.  

રાજેન્દ્ર પ્રસાદ ચૌધરી (સભ્ય)

 

 

પૂર્વ પેનલ

  1.  

જી.પી. વિજયાકુમાર (ચેરમેન)

  1.  

રાજેશકુમાર સિંહ (સભ્ય)

  1.  

મણીરામ સિંહ (સભ્ય)

  1.  

અજય રૌત્રે (સભ્ય)

  1.  

અરિજિત હેલ્દર (સભ્ય)

 

 

 

પશ્ચિમ પેનલ

  1.  

સી. ઉમામહેશ્વર રાવ (ચેરમેન)

  1.  

ક્રિસ્ટોફર ડેલ્ટન (સભ્ય)

  1.  

જી.કે. દેસાઇ (સભ્ય)

  1.  

જ્ઞાનેશ મોઘે (સભ્ય)

  1.  

સંજય ખંઝોડે (સભ્ય)

 

નોન ફીચર ફિલ્મ્સ જ્યૂરી

અનુક્રમ નંબર

નામ

  1.  

અરુણ ચઢ્ઢા (ચેરમેન)

  1.  

સેસીનો યોશુ (સભ્ય)

  1.  

મીના લોંગજમ (સભ્ય)

  1.  

શ્રીપ્રકાશ મેનન (સભ્ય)

  1.  

સુશિસ રાજપાલ (સભ્ય)

  1.  

હરીષ ભીમાણી (સભ્ય)

  1.  

સંજીબ પારાસર (સભ્ય)

 

શ્રેષ્ઠ સીનેમા લેખન જ્યૂરી

 

1

સાઇબલ ચેટરજી (ચેરમેન)

2

રાઘવેન્દ્ર પાટીલ (સભ્ય)

3

રાજીવ મસંદ (સભ્ય)

 

મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી રાજ્ય જ્યૂરી

1

શાજી એન. કરુન (ચેનમેન)

2

મંજૂ બોરાહ (સભ્ય)

3

રવિ કોટ્ટરકારા (સભ્ય)

4

ફિરદૌસુલ હસન (સભ્ય)

5

અભિષેક શાહ (સભ્ય)

 

SD/GP/JD



(Release ID: 1706764) Visitor Counter : 430