પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 23 DEC 2020 11:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહ જીને તેમની જન્મજયંતિ નિમિત્તે નમ્ર શ્રદ્ધાંજલિ. તેઓ જીવનભર ગામો અને ખેડૂતોના વિકાસ માટે સમર્પિત રહ્યા, જેના માટે તેમનું હંમેશા સ્મરણ કરવામાં આવશે."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1682903) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam