પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 03 DEC 2020 10:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદની જયંતી નિમિત્તે મારી સાદર શ્રદ્ધાંજલિ. સ્વતંત્રતા સંગ્રામ અને બંધારણ નિર્માણમાં તેમણે અતુલ્ય ભૂમિકા ભજવી. સાદગીભર્યું જીવન અને ઉચ્ચ વિચારોના સિદ્ધાંત પર આધારિત તેમનું જીવન દેશવાસીઓને સદૈવ પ્રેરિત કરશે.

पूर्व राष्ट्रपति भारत रत्न डॉ. राजेन्द्र प्रसाद की जयंती पर उन्हें मेरी सादर श्रद्धांजलि। स्वतंत्रता संग्राम और संविधान निर्माण में उन्होंने अतुलनीय भूमिका निभाई। सादा जीवन और उच्च विचार के सिद्धांत पर आधारित उनका जीवन देशवासियों को सदैव प्रेरित करता रहेगा।

— Narendra Modi (@narendramodi) December 3, 2020

 

SD/GP/BT


(Release ID: 1677915) Visitor Counter : 152