પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઝારખંડના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી

Posted On: 15 NOV 2020 9:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની જનતાને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, "ઝારખંડના સ્થાપના દિન નિમિત્તે રાજ્યના તમામ રહેવાસીઓને મારા હૃદયપૂર્વક અભિનંદન. આ પ્રસંગે હું અહીંના તમામ લોકોના સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું."

 

SD/GP/BT


(Release ID: 1672991) Visitor Counter : 195