રાષ્ટ્રપતિ સચિવાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
પોસ્ટેડ ઓન:
07 NOV 2020 11:17AM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિએ આજે (7 નવેમ્બર, 2020) સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં કેન્દ્રીય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર તરીકે શ્રી યશવર્ધન કુમાર સિન્હાને પદના શપથ લેવડાવ્યા.
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1670923)
મુલાકાતી સંખ્યા : 299
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu