પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને નવરાત્રીના પ્રથમ દિવસે શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
17 OCT 2020 11:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી પર્વની શરૂઆતમાં લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને પ્રણામ. તેમના આશીર્વાદથી સમગ્ર વિશ્વ સલામત, સ્વસ્થ અને સમૃદ્ધ રહે. તેમના આશીર્વાદથી આપણને ગરીબ અને વંચિતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ મળે."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1665432)
आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam