પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી

પોસ્ટેડ ઓન: 16 SEP 2020 8:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

"રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે ખૂબ દુઃખી છું. મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજન ગુમાવ્યા છે."

 

 

***

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 


(રીલીઝ આઈડી: 1655329) મુલાકાતી સંખ્યા : 187