પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 03 AUG 2020 9:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

"રક્ષાબંધનના પાવન પ્રસંગે સમસ્ત દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ."

SD/BT


(રીલીઝ આઈડી: 1643134) મુલાકાતી સંખ્યા : 203