રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ જ્ઞાની જૈલસિંહને તેમની જન્મજયંતિએ પુષ્પાંજલી અર્પણ કરી

Posted On: 05 MAY 2020 7:45PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (5 મે 2020) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહને તેમની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમણે જ્ઞાની જૈલસિંહની તસવીર સમક્ષ પુષ્પાંજલી અર્પણ કરીને આદરભાવ વ્યક્ત કર્યો હતો.

 

GP/DS

 



(Release ID: 1621336) Visitor Counter : 127