પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના લોકોને તેમના સ્થાપના દિવસ પ્રસંગે શુભકામનાઓ આપી.
Posted On:
01 MAY 2020 11:53AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રવાસીઓને એમના રાજ્ય દિવસના અવસરે શુભકામના પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "મહારાષ્ટ્રના સ્થાપના દિવસે મારી દરેક મહારાષ્ટ્રવાસી ભાઈ બહેનોને શુભકામના છે, ભારતના વિકાસમાં મહારાષ્ટ્રનું મહત્વપૂર્ણ યોગદાન છે,આવનાર વર્ષોમાં રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિમાટે પ્રાર્થના કરું છું,જય મહારાષ્ટ્ર."
GP/DS
(Release ID: 1619945)
Visitor Counter : 200
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam