આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
ભારતમાં પેરોલનું રીપોર્ટિંગ – ઔપચારિક રોજગાર પરિપ્રેક્ષ્ય
પોસ્ટેડ ઓન:
24 APR 2020 12:11PM by PIB Ahmedabad
સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયની રાષ્ટ્રીય સાંખ્યિકી કચેરી (NSO) દ્વારા ચોક્કસ પરિમાણોમાં પ્રગતિનું આકલન કરવા માટે પસંદગીની સરકારી એજન્સીઓ પાસે ઉપલબ્ધ વહીવટી રેકોર્ડ્સના આધારે સપ્ટેમ્બર 2017 થી ફેબ્રુઆરી 2020 સુધીના સમયગાળા માટે દેશમાં રોજગારીના અંદાજ સંબંધે અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. વિગતવાર નોંધ સાથે બીડાણમાં આપેલી છે.
ભારતમાં પેરોલનાં રીપોર્ટિંગ વિશે PDF જોવા માટે અહીં ક્લિક કરો
GP/DS
(રીલીઝ આઈડી: 1617812)
મુલાકાતી સંખ્યા : 193