નાણા મંત્રાલય

ભારત સરકારના ટ્રેઝરી બિલોની હરાજી માટે સુધારેલું કૅલેન્ડર


2020માં પૂરા થતા ત્રિમાસિક ગાળાના બાકી રહેલા સમય માટે)

Posted On: 17 APR 2020 9:16PM by PIB Ahmedabad

ભારત સરકારની રોકડની સ્થિતિની સમીક્ષા કર્યા પછી, સરકારે ભારતીય રીઝર્વ બેંક સાથે પરામર્શ કર્યા બાદ જૂન 2020મેં પૂરા થતા ત્રિમાસિકગાળાના બાકી રહેલા સમય માટે ટ્રેઝરી બિલ ઇશ્યુ કરવાની સુધારેલી રકમ નીચે પ્રમાણે સૂચિત કરવાનો નિર્ણય લીધો છે:

નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાના બાકી રહેલા સમય માટે સુધારેલ T-બિલનું કૅલેન્ડર

(17 એપ્રિલ, 2020 થી 30 જૂન, 2020)

(રૂ.કરોડ)

હરાજીની તારીખ

91 દિવસ

182 દિવસ

364 દિવસ

કુલ

22 એપ્રિલ, 2020

15,000

16,000

14,000

45,000

29 એપ્રિલ, 2020

15,000

16,000

14,000

45,000

06 મે, 2020

15,000

16,000

14,000

45,000

13 મે, 2020

15,000

16,000

14,000

45,000

20 મે, 2020

15,000

16,000

14,000

45,000

27 મે, 2020

15,000

16,000

14,000

45,000

03 જૂન, 2020

15,000

16,000

14,000

45,000

10 જૂન, 2020

15,000

16,000

14,000

45,000

17 જૂન, 2020

15,000

16,000

14,000

45,000

24 જૂન, 2020

15,000

16,000

14,000

45,000

કુલ

150,000

160,000

140,000

450,000

 

ભારત સરકાર/ ભારતીય રીઝર્વ બેંક પાસે ટ્રેઝરી બિલોની સૂચિત રકમ અને સમયગાળા માટે બજારની સ્થિતિ અને અન્ય સંબંધિત પરિબળોના મૂલ્યાંકનના આધારે ભારત સરકારની જરૂરિયાત અનુસાર સુધારા કરવાની હંમેશા સુગમતા રહેશે. આમ, વચ્ચે આવતા રજાની દિવસો સહિત સંજોગો અનુસાર કૅલેન્ડર ફેરફારને આધિન છે. આવા ફેરફારો, જો કોઇ હશે તો, નિયમિત અખબારી યાદી દ્વારા તેની જાણ કરવામાં આવશે.

ટ્રેઝરી બિલોની હરાજી તા. 27 માર્ચ 2018ના રોજ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સામાન્ય અધિસૂચના નંબર F.No.4(2)–W&M/2018માં ઉલ્લેખિત નિયમો અને શરતોને અને સમયાંતરે તેમાં કરવામાં આવેલા સુધારા આધિન રહેશે.

 

GP/DS



(Release ID: 1615727) Visitor Counter : 116


Read this release in: English , Urdu , Hindi , Tamil