પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાબુ જગજીવન રામને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
05 APR 2020 11:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબુ જગજીવન રામને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ગરીબો, વંચિતો અને પીડિતોના અધિકારો માટે સંઘર્ષ કરનારા સ્વતંત્ર સેનાની બાબુ જગજીવન રામને એમની જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.”
RP
(રીલીઝ આઈડી: 1611295)
મુલાકાતી સંખ્યા : 133
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada